advertize

રંગીલા રાજકોટના હોનહાર કવિ શ્રી ભાર્ગવ ઠાકર.

રંગીલા રાજકોટના હોનહાર કવિ અને ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય એટલે કવિ શ્રી ભાર્ગવ ઠાકર.

રંગીલા રાજકોટના યુવા કવિ ભાર્ગવ ઠાકરે રેડિયો રાજકોટની મુલાકાત લીધી હતી.

આરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વાસંતી કાવયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતનાં સુવિખ્યાત કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ભાર્ગવ ઠાકરે પણ પોતાની કવિતાઓ અને ગઝલ રજૂ કરીને રાજકોટના લોકોના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમની રૂપરેખા અને પ્રોમોશન માટે ભાર્ગવ ઠાકરે રેડિયો રાજકોટની મુલાકાત લીધી હતી.

રેડિયોપર આપેલ ઇન્ટરવ્યૂમાં તેમણે રાજકોટના શ્રોતાઓ સાથે ઘણી દિલચસ્પ વાતો કરી હતી અને પોતાની રચનાઓ પણ રજૂ કરી હતી.

કોઈપણ વ્યક્તિમાં કવિતાના બીજ ક્યારે ફૂટે છે અને તમને કવિતાનો શોખ ક્યારે લાગ્યો એવું પૂછતાં કવિ શ્રી ભાર્ગવ ઠાકરે કહ્યું કે આમતો તેમના પિતાશ્રી કવિ સંમેલનોનું આયોજન કરતાં હતા માટે નાનપણથી ઘણા કવિઓ સાથે પરિચય થયો તેમને મળવાનું થયું એટલે નાનપણથી પ્રેમ જાગ્યો અને કોલેજમાં આવતા આવતા ગઝલની ટેકનિક સમજમાં આવી અને લખવાનું શરૂ કર્યું. ગજલમાં મારા ગોડ ફાધર શોભિત દેસાઇ પાસેથી ઘણું બધુ શીખ્યો અને હું તો એમ કહીશ ગઝલ લખવાનું પણ એમને મળ્યા પછીજ શરૂ કર્યું.  

is helpful?

Write Review..

Comments

Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
Lorem, ipsum.
Lorem ipsum dolor sit, amet consectetur adipisicing elit. Unde est fuga animi laborum ad omnis dolor amet laudantium nisi quam!
s